Tuesday, 25 February 2014

આજના સમાચાર

વિદ્યા સહાયકો માટે ફરી એકવાર આશાનું કીરણ..
મળતી માહિતી મુજબ વિદ્યા સહાયકોના પગારમાં વધારો થવાની શક્યતા.
હે.ઉ.ગુ.યુનિ.ની વાર્ષિક પરીક્ષાઓ  27 માર્ચથી શરૂ થશે.
ભાષા અને સા.વિ. ની ભરતીના સમાચારની શક્યતા.

No comments:

Post a Comment