ચૌધરી વસંતકુમાર એમ.
આચાર્યશ્રી,
ભેમાજી ગોળિયા પ્રા.શાળા
" બાલ દેવો ભવ "
" બાળકોના ઉજ્જવળ ભાવીનુ નિર્માણ અમે કરીએ છીએ "
બાળકોના સર્વાગી વિકાસ માટે હંમેશા અમે તત્પર રહીએ છીએ. શાળાના બાળકોએ અમારૂ ભાવી નિર્માણ છે. તેમનામાં નિયમિત રીતે નવા વિચારોનું સિંચન કરીએ છીએ.
" શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ "
" Try to try will be success. "
" પુરુષાર્થથી જ મનુષ્ય સ્વનિર્ભર બને છે. અડગ મનના મુસાફર એવરેસ્ટ સર કરી શકે છે. માત્ર વિચાર કરવાથી નહી પરંતું નિષ્ઠાથી કામ કરવાથી ધ્યેય પ્રાપ્તિ થાય છે. "
" જ્ઞાનસંગી વિશ્વમાં માહિતી લક્ષી સેવા સાથે સફળતારૂપી સૂર સાથે અડગ મિશાલ બન્યા છીએ અમે "
"Don't take rest after a success because if you fail next time, so many lips are waiting to say that your previous victory was luck. "
હે ભગવાન ! અમારુ એ સદ્દભાગ્ય કે અમારી આજીવિકાનો આધાર અમારી શાળાના નિર્દોષ બાળકો છે.
બાળકોની સેવા કરવાનો અને તેમના સંસ્કારોનું સિંચન કરવાની અને તેમના
સર્વાંગી ઘડતર કરવાની
તક પણ આપી છે. અને અમારા પર મોટી જવાબદારી પણ મૂકી છે. અને આ જવાબદારીને અમે
સમજપૂર્વક વહન કરી શકીએ તેવી શક્તિ આપજે. આ વ્યવસાય નથી. પરંતુ પૂણ્ય કમાવા માટેની તક છે.
તેમાં અમે અમારી જાતને સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરી સંભાળી રાખીશું, બાળકોના સર્વાંગી વિકાસ સાથે
શિક્ષક તરીકેની ભૂમિકા વચ્ચે સમતોલપણું જાળવી શકીએ એવી અમને સમજ અને સ્થિરતા આપજે.
અને આ બધાયમાં સૌથી મોટો આધાર તો તું જ છે. શક્તિઓનો સ્ત્રોત તો તારામાંથી જ આવે
છે. અમે તો નિમિત્ત માત્ર જ છીએ. એ હંમેશાં યાદ રાખી શકીએ એવી અમને શ્રદ્ધા અને
શક્તિ આપજે.
No comments:
Post a Comment